Talati Practice MCQ Part - 1 જો ABCD માં A -> Z, 1 -> 26 મુજબ હોય અને AHMEDABAD = -7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 69 -37 -47 78 69 -37 -47 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? સાડી પાનેતર પાલવ મીઢણ સાડી પાનેતર પાલવ મીઢણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Linux ___ ઓપરેટીંગ સિસ્ટમ છે. ઓપન સોર્સ એપલ માઈક્રોસોફ્ટ ઈટરફેસ ઓપન સોર્સ એપલ માઈક્રોસોફ્ટ ઈટરફેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 JPEG ફાઈલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઈલ માટે થાય છે ? એક્સેલ ફાઈલ ટેક્સ્ડ ફાઈલ ઈન્ટરનેટ ફાઈલ પિક્ચર ફાઈલ એક્સેલ ફાઈલ ટેક્સ્ડ ફાઈલ ઈન્ટરનેટ ફાઈલ પિક્ચર ફાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યા દેશની સરહદ સાથે જોડાયેલો નથી. ચીન નેપાળ મ્યાનમાર ભૂતાન ચીન નેપાળ મ્યાનમાર ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP