GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ABCD માં (A → Z = 26 → I) મુજબ જોતાં A - I = S, E - O = Q અને F - U = L હોય તો H – T = ___ O J R I O J R I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 1849 ઝાડ એ રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હરોળ બનાવેલી હશે ? 43 48 46 40 43 48 46 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી? છોટા ઉદેપુર – નર્મદા ભરૂચ - સુરત વલસાડ - ડાંગ નવસારી - વલસાડ છોટા ઉદેપુર – નર્મદા ભરૂચ - સુરત વલસાડ - ડાંગ નવસારી - વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં ક્યા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? મ્હારાં સૉનેટ પૅલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ મ્હારાં સૉનેટ પૅલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ? આર્ચરી બૅડમિન્ટન લૉન ટેનિસ ટેબલ ટેનિસ આર્ચરી બૅડમિન્ટન લૉન ટેનિસ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે? સંત રોહિદાસ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના સંત રોહિદાસ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP