Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમલંબ ▢ ABCD માં AB¯ || CD¯ તથા AM¯ વેધ છે, જેને અનુરૂપ પાયો CD¯ છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય. 35 25 14 50 35 25 14 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “અંગદનો પગ'ના લેખક કોણ છે ? યશોધર મહેતા હરેશ ધોળકિયા યશવંત મહેતા બકુલ દવે યશોધર મહેતા હરેશ ધોળકિયા યશવંત મહેતા બકુલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ? બૅક્ટેરિયા વાઈરસ હાડકાનો ઘસારો હિમોગ્લોબીનની ઉણપ બૅક્ટેરિયા વાઈરસ હાડકાનો ઘસારો હિમોગ્લોબીનની ઉણપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક સંખ્યાના 10% ના 10% = 10, તો તે કઈ સંખ્યા હશે ? 1000 1 100 10 1000 1 100 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જો (2x+3)/(x-2) = 1/4 હોય, તો x ___ (-2) 2 4 (-4) (-2) 2 4 (-4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP