GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
તું શું કરી શકે ?

તારાથી બધું કરી શકાશે
તારાથી શું કરી શકાય ?
બધું જ કરી શકાય તારાથી
તારાથી શું કરાઈ શકે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___

Cu2+ નું ઓક્સિડેશન થાય છે
Zn પર CU જમા થાય છે
દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે
CU પર Zn જમા થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘‘ગ્રામ’’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

ક્લમ - 244(જ)
કલમ - 245(જ)
કલમ - 243(જ)
ક્લમ - 243(ઝ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતમાં હિસાબી ધોરણો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)
સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP