કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ?

દક્ષિણ આફ્રિકા
ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ?

ડૉ. બ્રિજેન્દ્રસિંહ
વી.પ્રવીણરાવ
ડૉ.કે.બી.કથિરીયા
ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP