કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજ્યોની યાદીમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) શક્તિ ક્રિમિનલ લૉઝ બિલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 18 ડિસેમ્બર 26 ડિસેમ્બર 20 ડિસેમ્બર 22 ડિસેમ્બર 18 ડિસેમ્બર 26 ડિસેમ્બર 20 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી કન્ટ્રોલ્ડ એરિયલ ડિલીવરી સિસ્ટમ (CADS-500)નું પરીક્ષણ કર્યું ? એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ? હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP