કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ADB સંદર્ભે નીચેના પૈકી કયા/કયુ વિધાન સાચા છે ?

આપેલ તમામ
ADBમાં વર્તમાન 68 સભ્યો છે.
તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે.
ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં NCCR દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારતના ક્યા રાજ્યના દરિયાકિનારે સૌથી વધુ જમીનનું ધોવાણ થયું છે ?

પશ્ચિમ બંગાળ
કર્ણાટક
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નીતિ આયોગના ___ મિશનએ 'ISRO' અને 'CBSE'ના સહયોગથી 'ATL Space Challeng' શરૂ કર્યુ છે.

વિધાંજલિ મિશન
આપેલ પૈકી એક પણ નહીં
અટલ ન્યૂ ઈન્ડિયા એજ્યુકેશન મિશન
અટલ ઈનોવેશન મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ ___ માં સિવિલ DO-228 વિમાનની તહેનાતી માટે એલાયન્સ એર સાથે સમજૂતી કરી છે.

સિક્કિમ
મેઘાલય
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP