કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? ચીન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ભારત ચીન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટર્સના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગીરિશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ કૌશિક બાસુ રઘુરામ રાજન ગીરિશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ કૌશિક બાસુ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો વાંચી સાચા જવાબ આપો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. આપેલ તમામ ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. આપેલ તમામ ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? ચીન અમેરિકા ભારત રશિયા ચીન અમેરિકા ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ચીન ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી ? નવી દિલ્હી ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર નવી દિલ્હી ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP