કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડોમેસ્ટિક કાર્ડ યોજના Afrigo શરૂ કરી ? નાઈજીરિયા દ.આફ્રિકા મોરોક્કો કેન્યા નાઈજીરિયા દ.આફ્રિકા મોરોક્કો કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંયુક્ત રાષ્ટ્રે ક્યા વર્ષને બાજરી વર્ષ ઘોષિત કર્યું છે ? વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2026 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2023નો રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યા રાજ્યમાં મનાવાયો ? મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લેપર્ડ-2 યુદ્ધ ટેન્ક ક્યા દેશ સાથે સંબંધિત છે ? ફ્રાન્સ UK જાપાન જર્મની ફ્રાન્સ UK જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? અગરતલા મુંબઈ રાંચી શિલોંગ અગરતલા મુંબઈ રાંચી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ નાગાલેન્ડ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP