કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકા સાથે મળીને Agriculture Innovation Mission for Climate (AIM4C) લૉન્ચ કર્યું ? નેપાળ ઈઝરાયેલ ભારત UAE નેપાળ ઈઝરાયેલ ભારત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ? MSME મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 13મી IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 9 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 9 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી જળસંશય યોજનાનો બીજો તબક્કો શરૂ થયો ? રાજસ્થાન બિહાર સિક્કિમ ઓડિશા રાજસ્થાન બિહાર સિક્કિમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? નાગપુર ઈન્દોર ભોપાલ પુણે નાગપુર ઈન્દોર ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP