કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ગુજરાત સરકારે ભારતની પ્રથમ ખાનગી ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ' સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે MoU કર્યા ?

આર.રિવાડા નેટવર્ક્સ
સ્કાયરૂટ એરોસ્પેસ
સ્પેસરાઈડ
વનવેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે ટેકનો-કોમર્શિયલ રેડીનેસ એન્ડ માર્કેટ મેચ્યોરિટી (TCRM) મેટ્રિક્સ લૉન્ચ કર્યું ?

એક પણ નહીં
DPIIT
નીતિ આયોગ
RBI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP