કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં એશિયાનો સૌથી મોટો કેટલ પાર્ક એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટેગ્રેટેડ રિસર્ચ ઓન લાઈવ સ્ટોક એન્ડ એનિમલ સાયન્સીજ (AIIRLAS) કયા બનાવવામાં આવ્યો ?

કાનપુર, ઉત્તર પ્રદેશ
ઓંગુલ, આંધ્ર પ્રદેશ
હુબલી, કર્ણાટક
સેલમ, તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ?

ઇલેક્ટ્રિક વાહનો
પ્રદૂષણ નિયંત્રણ
LED બલ્બ
જળ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં IPL-14(2021)ની અત્યાર સુધીની બધી જ સીઝનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો ?

ક્રિસ મોરિસ
કૃષ્ણપ્પા ગૌતમ
ગ્લેન મેક્સવેલ
કાઈલ જેમિસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ?

મેરા કોવિડ કેન્દ્ર
ઈ-સંપદા એપ
જીવનસેવા એપ
CO-WIN પોર્ટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં આયુષ્માન ભારત / પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નવા CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મનોજકુમાર વર્મા
ઈન્દુભૂષણ
રામસેવક શર્મા
પ્રવિણસિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP