GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા અક્ષરો આવશે ?AJS, GPY, ___, SBK, YHQ MVE DMV OUA QZI MVE DMV OUA QZI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બરડો થાબડવો જોરજોરથી ધબ્બા મારવા બરડો પંપાળવો શાબાશી આપવી માર મારવો જોરજોરથી ધબ્બા મારવા બરડો પંપાળવો શાબાશી આપવી માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ? અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? આગમન સતત પગરવ વળાંક આગમન સતત પગરવ વળાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : લોભી અલ્પલોભી કૃપણ વણલોભી કંજૂસ અલ્પલોભી કૃપણ વણલોભી કંજૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિશેષણ કયું છે તે લખો : ૨મેશ પાસે કાળી છત્રી છે. છે રમેશ છત્રી કાળી છે રમેશ છત્રી કાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP