કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે AK- 103 રાઈફલ્સ ખરીદવા માટે કરાર કર્યો છે ? અમેરિકા જાપાન ફ્રાન્સ રશિયા અમેરિકા જાપાન ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ’ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 24 ઓગસ્ટ 26 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 24 ઓગસ્ટ 26 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ કયાં થયો હતો ? નવસારી ચીખલી બોટાદ સુરત નવસારી ચીખલી બોટાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index વિશ્વના કેટલા દેશોમાં યુવાઓની સ્થિતિને માપે છે ? 171 191 161 181 171 191 161 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? સિક્કિમ બિહાર લદાખ હરિયાણા સિક્કિમ બિહાર લદાખ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા ક્ષેત્રને મદદ કરવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં સંસદમાં ‘ફેક્ટરિંગ રેગ્યુલેશન એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2021’ પસાર કરવામાં આવ્યું છે ? MSME બાયોટેક FDI શિક્ષણ MSME બાયોટેક FDI શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP