Talati Practice MCQ Part - 6
કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ?

અનુ. 341
અનુ. 343
અનુ. 344
અનુ. 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

અર્જુનદેવ
રામદેવ
ત્રિભુવનપાળ
વીરમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રતિ + અક્ષ’ શબ્દની સંધિ જોડો.

પ્રતિઅક્ષિ
પ્રતિઅક્ષ
પ્રત્યક્ષ
પ્રતઅક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગંગુબાઈ શબ્દનો સમાસ ઓળખાવો.

મધ્યમપદલોપી
કર્મધારય
તત્પુરુષ
બહુવ્રીહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP