કમ્પ્યુટર (Computer)
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?

Defragment
Sorting
Restore
Backup

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે ?

પ્રિન્ટર
કી-બોર્ડ
મોનિટર
સીપીયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં સ્લાઈડ શો દરમિયાન અંતિમ સ્લાઈડ બાદ તરત જ પ્રથમ સ્લાઈડ આવી જાય તેવા શો સેટ કરવા ક્યો વિકલ્પ છે ?

કાયસ્ક
કન્ટીન્યુ
ઇન્સર્ટ
બ્લેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP