કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ? તમિલનાડુ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? ચીન ફ્રાન્સ જાપાન સિંગાપુર ચીન ફ્રાન્સ જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? લખનૌ અયોધ્યા વારાણસી નવી દિલ્હી લખનૌ અયોધ્યા વારાણસી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તર ભારતના પ્રથમ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરાયું ? દેહરાદૂન ગ્રેટર નોઈડા ગુરુગ્રામ લખનૌ દેહરાદૂન ગ્રેટર નોઈડા ગુરુગ્રામ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ્સ' ક્યા ક્ષેત્ર માટે એનાયત કરવામાં આવે છે ? ગણિત વિજ્ઞાન નર્સિંગ સાહિત્ય ગણિત વિજ્ઞાન નર્સિંગ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP