કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓક્સિજન રેશનિંગ ડિવાઈસ AMLEXનો વિકાસ કર્યો છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT રોપડ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT રોપડ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ? ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર શશાંક મનોહર જ્યોફ એલાર્ડિઝ ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર શશાંક મનોહર જ્યોફ એલાર્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ બેઝડ આરોગ્ય પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી ? દિલ્હી લદાખ ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી લદાખ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મહારાષ્ટ્ર ગોવા તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર ગોવા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP