Talati Practice MCQ Part - 3 An honest person will never cheat anyone ___ he gets a golden gift. even if if because even though even if if because even though ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? રમેશ ગુપ્તા કવિ નર્મદ સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી રમેશ ગુપ્તા કવિ નર્મદ સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ–309 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ–312 અનુચ્છેદ–309 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ–312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ? તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP