કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે ‘ડૉ.APJ અબ્દુલ કલામ : મેમોરીઝ નેવર ડાય' પુસ્તકનું વિમોચન કર્યું ? રામેશ્વરમ્ મુંબઈ શિલોંગ નવી દિલ્હી રામેશ્વરમ્ મુંબઈ શિલોંગ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? ગ્રીસ તૂર્કીયે દ.આફ્રિકા ચેક રિપબ્લિક ગ્રીસ તૂર્કીયે દ.આફ્રિકા ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યનું ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ‘ડિજી યાત્રા’ સુવિધા શરૂ કરનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું ? મેઘાલય ત્રિપુરા સિક્કિમ આસામ મેઘાલય ત્રિપુરા સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઉન્મેશ-2023 અને ઉત્કર્ષ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા પરિસરમાં પ્રવેશ માટે ‘સુસ્વાગતમ’ પોર્ટલ લૉન્ચ કરાયું ? લાલ કિલ્લો રાષ્ટ્રપતિ ભવન સુપ્રીમ કોર્ટ સંસદ ભવન લાલ કિલ્લો રાષ્ટ્રપતિ ભવન સુપ્રીમ કોર્ટ સંસદ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP