કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ? ભાવનગર સુરત અમદાવાદ મહુવા ભાવનગર સુરત અમદાવાદ મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું ? સોમનાથ નાસિક કેદારનાથ ઉજ્જૈન સોમનાથ નાસિક કેદારનાથ ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મોબાઈલ એપ લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Disaster Risk Reduction) ક્યારે મનાવાય છે ? 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પુલ્લમપારા ભારતની પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર પંચાયત બની ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? ડગ્લસ ડાયમંડ આપેલ તમામ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે ડગ્લસ ડાયમંડ આપેલ તમામ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP