GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યૂટરમાં જોવા મળતાં Arial, Verdana, Helvetica વગેરે ફોન્ટનો કયો પ્રકાર દર્શાવે છે ? ટાઈપફેસ (Typeface) સાન્સ સેરિફ (Sans Serif) સેરિફ (Serif) સ્ક્રિપ્ટ સેરિફ (Script Serif) ટાઈપફેસ (Typeface) સાન્સ સેરિફ (Sans Serif) સેરિફ (Serif) સ્ક્રિપ્ટ સેરિફ (Script Serif) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give noun form of:'Gird' Girth Gurder Girdthe Girdar Girth Gurder Girdthe Girdar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give adjective form of 'Heal'. (Generally used for old people) Haelthy Healthily Hell Hale Haelthy Healthily Hell Hale ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પ્રેસીડેન્શિયલ વીટો પૉકેટ વીટો સ્પેન્સર વીટો સેન્ટર વીટો પ્રેસીડેન્શિયલ વીટો પૉકેટ વીટો સ્પેન્સર વીટો સેન્ટર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ? સામ પિત્રોડા નંદન-નિલેકણી નારાયણ મૂર્તિ વિજય ભાટકર સામ પિત્રોડા નંદન-નિલેકણી નારાયણ મૂર્તિ વિજય ભાટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? મિ. વાય. એન. થોમસ કુક સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ મિ. વાય. એન. થોમસ કુક સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP