GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Arrange the jumbled parts and make meaningful sentence.I hit / with a hammer / while / in the basement / I was playing my finger. I hit with a hammer my finger, while I was playing in the basement. I hit my finger, while hammer was playing in the basement. While I was playing. I hit my finger hammer with. While I was playing in the basement, I hit my finger with a hammer. I hit with a hammer my finger, while I was playing in the basement. I hit my finger, while hammer was playing in the basement. While I was playing. I hit my finger hammer with. While I was playing in the basement, I hit my finger with a hammer. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે તે જણાવો ? FEMAના સ્થાને FERA છે. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નાણાકીય હિસાબ મુજબ ખોટ રૂ. 35,000 છે. માંડીવાળેલ પાઘડી રૂ. 20,000 અને મળેલ ભાડું રૂ. 15,000 છે, તો પડતરના હિસાબ મુજબ.... નફો રૂ. 30,000 થશે. ખોટ રૂ. 15,000 થશે. ખોટ રૂ. 30,000 થશે. નફો કે ખોટ થશે નહિ નફો રૂ. 30,000 થશે. ખોટ રૂ. 15,000 થશે. ખોટ રૂ. 30,000 થશે. નફો કે ખોટ થશે નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અવસાન પામેલ મહાનુભાવ શ્રી જગન્નાથ મિશ્રા ભારતના કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ? બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "વિષ્ણુએ પાંજરું ખોલ્યું."રેખાંકિત પદની વિભક્તિ જણાવો. કર્તાર્થે પ્રથમા સંબંધાર્થે ષષ્ઠી કરણાર્થે તૃતીયા કર્માર્થે દ્વિતીયા કર્તાર્થે પ્રથમા સંબંધાર્થે ષષ્ઠી કરણાર્થે તૃતીયા કર્માર્થે દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો. કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે. (II) કેટલાક બેકાર મહેનતું છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP