કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
શક્તિ ક્રિમિનલ લૉઝ બિલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

પશ્ચિમ બંગાળ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકા વચ્ચે કોલંબો સિક્યોરિટી કોન્કલેવ (CSC)નું આયોજન ક્યાં થયું હતું ?

હિંદ મહાસાગર
અરબ સાગર
બંગાળની ખાડી
મન્નારનો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ?

પટના
ચેન્નાઈ
લખનઉ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ?

શ્રીનિવાસ વરદરાજન
સંજીવ નોટિયાલ
નાગેશ્વર રાવ
પ્રવિણ પી. કડલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP