કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને ક્યા રાજ્યના એટા જિલ્લાના બિલસર ગામમાંથી ગુપ્તકાળ(5મી સદી)ના પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) NBA ખિતાબ જીતનારી ટીમ 'સૈક્રામેન્ટો કિંગ્સ' નો ભાગ બનનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? પ્રિન્સપાલસિંહ અમૃતપાલસિંહ અજમેરસિંહ સતનામસિંહ પ્રિન્સપાલસિંહ અમૃતપાલસિંહ અજમેરસિંહ સતનામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SEBIએ સ્ટોક એક્સચેન્જોને શેરના ખરીદ-વેચાણને પૂર્ણ કરવા માટે ___ પ્રણાલીને વિકલ્પ તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. T+1 T+3 T+4 T+2 T+1 T+3 T+4 T+2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે AUSINDEX 2021 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ વિયેતનામ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં કયા દિવસે 'વિશ્વ દરિયાઈ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી ? 27 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. આપેલ તમામ શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP