કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે ઈન-હાઉસ મેસેજિંગ એપ્લિકેશન ASIGMA લોન્ચ કરી ? ભારતીય નૌસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? ગતિશક્તિ મિશન અટલ ભૂ-જળ યોજના સ્માર્ટ સિટી મિશન સ્વચ્છ ભારત મિશન ગતિશક્તિ મિશન અટલ ભૂ-જળ યોજના સ્માર્ટ સિટી મિશન સ્વચ્છ ભારત મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ? કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જારી રીપોર્ટ અનુસાર, 2021માં વૈશ્વિક કોલસાની માંગ ___ ટકા સુધી વધવાનું અનુમાન છે. 4% 5% 8% 6% 4% 5% 8% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP