Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : At this time yesterday, I ___ in the river. has swum were swimming was swimming am swimming has swum were swimming was swimming am swimming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ? શ્રી એચ.એમ.પટેલ વર્ગીસ કુરિયન ભાઈકાકા ત્રિભુવનદાસ પટેલ શ્રી એચ.એમ.પટેલ વર્ગીસ કુરિયન ભાઈકાકા ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયો શબ્દ ‘અનુપમ‘ નો સમાનાર્થી છે ? ગર્વ મદ આખું અપૂર્વ ગર્વ મદ આખું અપૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Write passive form of : Their dog bit our neighbour yesterday. Our neighbour was bit by their dog yesterday. Our neighbour bit their dog yesterday. Our neighbour is bitten by their dog yesterday. Our neighbour was bitten by their dog yesterday. Our neighbour was bit by their dog yesterday. Our neighbour bit their dog yesterday. Our neighbour is bitten by their dog yesterday. Our neighbour was bitten by their dog yesterday. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 ) 220 મીટર 880 મીટર 440 મીટર 330 મીટર 220 મીટર 880 મીટર 440 મીટર 330 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે ખર્ચમાં કાપ ખર્ચમાં વધુ ખર્ચ ખાતર નાખી પછી દિવેલ નાખવું ખર્ચ કરતાં અટકવું ખર્ચમાં કાપ ખર્ચમાં વધુ ખર્ચ ખાતર નાખી પછી દિવેલ નાખવું ખર્ચ કરતાં અટકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP