Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ATM નું આખું નામ શું છે ? ઑટોમેટિક ટેલર મશીન ઑલ ટાઈમ મની ઑટોમેટેડ ટેલર મશીન ઍની ટાઈમ મની ઑટોમેટિક ટેલર મશીન ઑલ ટાઈમ મની ઑટોમેટેડ ટેલર મશીન ઍની ટાઈમ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા સવૈયા હરિગીત શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સવૈયા હરિગીત શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બી. આર. આંબેડકર મૌલાના આઝાદ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બી. આર. આંબેડકર મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ? ઘૂમકેતુ રાસબિહારી રાધા-રમણ ચંદ્રકેતુ ઘૂમકેતુ રાસબિહારી રાધા-રમણ ચંદ્રકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP