કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે AUSINDEX 2021 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા ફ્રાંસ શ્રીલંકા વિયેતનામ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ શ્રીલંકા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 100% COVID-19 રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તરાખંડ ગુજરાત ઓડિશા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત ઓડિશા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો. ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સિયાચીન ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સિયાચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ની ‘વિશ્વ પ્રવાસન દિન’ની થીમ શું છે ? Tourism for Inclusive Growth Tourism and Rural Development Tourism and the Digital Transformation Tourism and Human Development Tourism for Inclusive Growth Tourism and Rural Development Tourism and the Digital Transformation Tourism and Human Development ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને કયા સ્થળેથી MSMEs માટે 'ઉભરતે સિતારે ફંડ' શરૂ કર્યુ હતું ? લખનૌ પટણા મુંબઈ ચેન્નઈ લખનૌ પટણા મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોષણ અભિયાનની શરૂઆત ક્યારે કરી હતી ? 8 માર્ચ, 2015 8 માર્ચ, 2018 8 માર્ચ, 2016 8 માર્ચ, 2014 8 માર્ચ, 2015 8 માર્ચ, 2018 8 માર્ચ, 2016 8 માર્ચ, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP