સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ? કોરોનરી ડીસીઝ ડાયાબિટીસ એનિમિયા આર્થરાઈટિઝ્ કોરોનરી ડીસીઝ ડાયાબિટીસ એનિમિયા આર્થરાઈટિઝ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્યપદાર્થમાં આયોડીન ઉમેરવામાં આવે છે ? ઘઉંનો લોટ ખાંડ ચોખા મીઠું ઘઉંનો લોટ ખાંડ ચોખા મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ? અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા કુત્રિમ ઉપગ્રહ અવકાશયાન અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા કુત્રિમ ઉપગ્રહ અવકાશયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ? સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિગ્મોમેનોમીટર સ્ફિરોમીટર સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિગ્મોમેનોમીટર સ્ફિરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? કાન કરોડરજ્જુ નાનુ મગજ હૃદય કાન કરોડરજ્જુ નાનુ મગજ હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP