કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? બિયાસ સિંધુ નર્મદા રાવી બિયાસ સિંધુ નર્મદા રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સમિટનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? TERI ICMR નીતિ આયોગ ICAR TERI ICMR નીતિ આયોગ ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 51 54 41 48 51 54 41 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ? 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સાથે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો ? કેન્યા ઈથિયોપિયા માડાગાસ્કર મોરેશિયસ કેન્યા ઈથિયોપિયા માડાગાસ્કર મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP