Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

સિકલસેલ એનિમીયા
એપ્લસ્ટિક એનિમીયા
હિમોલાયટીક એનિમીયા
મેગાલોબ્લાસ્ટીક એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતાં 5 ફૂલો વધ્યાં. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફુલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ?

90
65
60
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP