કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ કર્યું ?

ઉત્તરાખંડ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા રાજ્યમાં A-HELP (Accredited agent for Health and Extension of Livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
રાજસ્થાન
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP