GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દૂર સંચારની બેન્ડ વિડ્થ (Bandwidth) કે જે સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અને જે માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો), કેબલ તથા ફાઈબર Lines માં ઉપયોગમાં લેવામાં આવે છે તે ___ તરીકે ઓળખાય છે.

Bus width
Hyper-link
Carrier wave (વાહક તરંગ)
Broadband

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો

સવાઈ જય સિંહ - આંબેર
આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ
સાદાત ખાન - મૈસૂર
મુર્શીદ કુલી ખાન - બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના ચીની યાત્રિકો પૈકી સૌપ્રથમ પોતાની ભારતની મુલાકાતની નોંધ (record) ___ યાત્રિકે રાખી હતી.

સુંગ યુન
હ્યુ એન ત્સાંગ
હ્યુ-ચાઓ
ફા-હીયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ મેયો (Lord Mayo)
લોર્ડ બેન્ટીક
લોર્ડ વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP