Talati Practice MCQ Part - 6 એક સાંકેતિક ભાષામાં જો BAT = 23 હોય અને CAT = 24 હોય તો તેમાં BALL = ? કહેવાય. 27 32 28 120 27 32 28 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 This bag is mine - 'mine' is a ___ in the sentence. noun adjective verb pronoun noun adjective verb pronoun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો.a. મોહિનીઅટ્ટમ્ b. પોંગલ c. લોહડી d. લઠ્ઠમાર હોળી 1.તમિલનાડુ 2.કેરળ 3.બરસાના (ઉ.પ્ર.) 4. પંજાબ c-1, a-2, d-3, b-4 a-1, b-2, c-3, d-4 d-1, c-2, a-3, b-4 b-1, a-2, d-3, c-4 c-1, a-2, d-3, b-4 a-1, b-2, c-3, d-4 d-1, c-2, a-3, b-4 b-1, a-2, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ? રોશનસિંહ સરદાર સિંહ રાણા સુભાષચંદ્ર બોઝ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ રોશનસિંહ સરદાર સિંહ રાણા સુભાષચંદ્ર બોઝ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP