GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવી ? રાજીવ શુક્લા રવિ શાસ્ત્રી વિશ્વેશ પ્રધાન અનુરાગ ઠાકુર રાજીવ શુક્લા રવિ શાસ્ત્રી વિશ્વેશ પ્રધાન અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.(1) Epitaxy (2) Episode(3) Epigene (4) Epitome 1, 2, 3, 4 4, 2, 1, 3 3, 2, 1, 4 3, 2, 4, 1 1, 2, 3, 4 4, 2, 1, 3 3, 2, 1, 4 3, 2, 4, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપેલ તમામ CO2 અને પાણી સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપેલ તમામ CO2 અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 400 420 360 500 400 420 360 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP