Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ?

પરિશ્રમ
પ્રારબ્ધ
પુરુષાર્થ
મહેનત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દોનો યોગ્ય ક્રમ ગોઠવો.
1. ઘાસ
2. સમડી
3. સાપ
4. દેડકો
5. કીટક

1, 5, 4, 3, 2
1, 4, 5, 2, 3
2, 3, 1, 4, 6
4, 2, 3, 1, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP