કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ?

કાઠમંડુ
ટોક્યો
ઢાકા
રાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

રશિયા સંઘ
જર્મની
ઈંગ્લેન્ડ
હોંગકોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં DRDO(ડિફેન્સ રિસર્ચ & ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ઓડિશાના ચાંદિપુર ખાતેથી વર્ટિકલ લૉન્ચ-શોર્ટ રેન્જ મિસાઈલ લૉન્ચ કરવામાં આવી તે ક્યા પ્રકારની મિસાઈલ છે ?

સરફેસ ટુ સરફેસ
સરફેસ ટુ એર
એર ટુ સરફેસ
એર ટુ એર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP