Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKPGQY YKPFQY YKKFQY YKRFUY YKPGQY YKPFQY YKKFQY YKRFUY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 379 કલમ 259 કલમ 420 કલમ 314 કલમ 379 કલમ 259 કલમ 420 કલમ 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઇનું પ્રમાણ શું હોય છે ? 2 : 3 4 : 5 3 : 5 3 : 4 2 : 3 4 : 5 3 : 5 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ? Y Z X A Y Z X A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીયો શેનાથી થાય છે ? બેક્ટેરિયા ફૂગ મચ્છર વાયરસ બેક્ટેરિયા ફૂગ મચ્છર વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP