કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ?

તેલંગાણા
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

એકનાથ શિંદે
શિવરાજસિંહ ચૌહાણ
યોગી આદિત્યનાથ
વાય.એસ.જગનમોહન રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP