કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ?

કર્ણાટક
હરિયાણા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો.

ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ.
આપેલ બંને
એક પણ નહીં
તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ (International Day of Neutrality) ક્યારે મનાવાય છે ?

11 ડિસેમ્બર
14 ડિસેમ્બર
13 ડિસેમ્બર
12 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP