Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ' (BHIM) નું પૂરું નામ શું છે ? Bharat heavy interface management Bhel interface money અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bharat interface for money Bharat heavy interface management Bhel interface money અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bharat interface for money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1858 ઈ.સ. 1773 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ઈ.સ. 1858 ઈ.સ. 1773 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? પીટ એક્ટ રોલેટ એક્ટ ચાર્ટર એક્ટ નિયામક એક્ટ પીટ એક્ટ રોલેટ એક્ટ ચાર્ટર એક્ટ નિયામક એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? મહાભિયોગ સંયુક્ત અધિવેશન સાદી બહુમતી 2/3 બહુમતી મહાભિયોગ સંયુક્ત અધિવેશન સાદી બહુમતી 2/3 બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. વાર્ષિક દૈનિક માસિક સરેરાશ વાર્ષિક દૈનિક માસિક સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કલાપીનું પૂરું નામ જણાવો. સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP