કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ? સોનિયા ગોકાણી સંગીતા વિષેન ગીતા ગોપી વૈભવી નાણાવટી સોનિયા ગોકાણી સંગીતા વિષેન ગીતા ગોપી વૈભવી નાણાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? કૌશલ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય કૌશલ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એનાયત કરાયેલા વુલ્ફ પુરસ્કારો ક્યા દેશના વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાય છે ? સ્વીડન ઈઝરાયેલ ફ્રાન્સ ઈંગ્લેન્ડ સ્વીડન ઈઝરાયેલ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA)ના સહયોગથી રિવર સિટીઝ એલાયન્સ (RCA)ના સભ્યોની વાર્ષિક બેઠક ડ્રાઈવિંગ હોલિસ્ટિક એક્શન ફોર અર્બન રિવર (DHARA) 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે નવી દિલ્હી વારાણસી નાગપુર પુણે નવી દિલ્હી વારાણસી નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? ડાંગ છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ડાંગ છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP