કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ‘નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ (NDAP)' કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું ?

નીતિ આયોગ
નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર
ઈસરો
આપેલ પૈકી એકપણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ___ માં સ્થિત ઐતિહાસિક અનંગ તાલ તળાવને પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.

દક્ષિણ દિલ્હી
દક્ષિણ મુંબઈ
જયપુર
લખનૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં કઈ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બની ?

મેરી કોમ
પિંકી રાની
લોવલિના બોર્ગોહેન
નિખત ઝરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP