Revenue Talati Exam Paper (28-02-2016)
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવરામ કાશીરામ શાસ્ત્રી
કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

વી.વી. ગીરી
રાજેન્દ્રપ્રસાદ
જ્ઞાની ઝૈલસિંઘ
નીલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.

મહાવીર એવોર્ડ
મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ
મહાવીર જીવદયા એવોર્ડ
મહાવીર સ્વામી પુરસ્કાર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP