ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ક્રીડા રમત દુઃખ સુખ બગીચો રમત દુઃખ સુખ બગીચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. દુર્બળ સૂક્ષ્મ કદાવર સંગમ દુર્બળ સૂક્ષ્મ કદાવર સંગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મુક્તકનો વિશેષ ગુણ કયો છે ? છંદ સચોટતા ચમત્કૃતિ પારદર્શિતા છંદ સચોટતા ચમત્કૃતિ પારદર્શિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાવિત્રી’ - સંધિ છૂટી પાડો. સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી સાવ + ઈત્રી સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી સાવ + ઈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP