ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? મંદાક્રાન્તા હરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બોધિવૃક્ષ પરમવૃક્ષ અશ્વત્થામા કલ્પવૃક્ષ બોધિવૃક્ષ પરમવૃક્ષ અશ્વત્થામા કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. લખાણ ડોક વિષ વાયુ લખાણ ડોક વિષ વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP