ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.1.) લખોટા ફોર્ટ A) સુરત2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર 1-A,2-D,3-C,4-B 1-C,2-B,3-A,4-D 1-B,2-A,3-D,4-C 1-D,2-C,3-B,4-A 1-A,2-D,3-C,4-B 1-C,2-B,3-A,4-D 1-B,2-A,3-D,4-C 1-D,2-C,3-B,4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 96 95 99 99.9 96 95 99 99.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? સુરત આણંદ નવસારી જૂનાગઢ સુરત આણંદ નવસારી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ગોરાડુ જમીન કપાટીની જમીન ધારની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન કપાટીની જમીન ધારની જમીન ઘેડની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? પ્રાથમિક આપેલ તમામ સરખો ફાળો આપે છે દ્વિતીય તૃતીય પ્રાથમિક આપેલ તમામ સરખો ફાળો આપે છે દ્વિતીય તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ઝુરા વરાર રતનાલ ચોટીલા ઝુરા વરાર રતનાલ ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP