ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 2,4,3,1 1,3,2,4 3,1,4,2 4,2,3,1 2,4,3,1 1,3,2,4 3,1,4,2 4,2,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP