ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા
ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા
આપેલ તમામ
નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ગોકળદાસ પારેખ
કૃપાશંકર પંડિત
ચતુરભાઈ પટેલ
અંબાલાલ સાકરલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો.

હિરવિજયસૂરી
શાલિભદ્રસૂરી
શીલગુણસૂરી
મણિક્યચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP